SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ માહ પરિવાર વિવેક, મર્યાદા વિગેરે ગુણા રહી શકતા નથી. માત્ર દુષ્ણેાના જ વધારા મેળવી શકે છે. ૧૪૩ શ્રી રાગકેશરી મહારાજા આ ત્રણ પ્રિયમિત્રાની મદદથી વિશ્વ ઉપર પૂર્ણ આધિપત્ય ભાગવી શકે છે. પૂર્ણ રીતે વિશ્વને વશવર્તી રાખી શકે છે, પેાતાની આજ્ઞા મનાવવામાં ત્રણે મિત્રાનું બળ ઉપયેાગી હાય છે. એ મિત્રાની સહાય ન મળે તે રાગકેશરી મહારાજા પેાતાની ધારી સત્તા ન ચલાવી શકે. સન્માર્ગ માં ગમન કરવામાં મદમસ્ત હાથી જેવા ખલીક અને પરાક્રમી પુરૂષોના શુભભાવનારૂપ કુંભસ્થલાને ચીરી નાખવામાં રાગકેશરી કેશરીસિંહ જેવા સમર્થ છે. પરાક્રમીએમાં એ પરાકાષ્ટાએ પહેાંચેલા છે. મહારાણી મહામૂઢતા : રાગકેશરી મહારાજાના સિંહાસનના અધ વિભાગ ઉપર બેઠેલા જે નારી દેખાય છે, તે રાગકેશરી મહારાજાના પટ્ટરાણી છે. વ "" મહામૂઢતા નામ ધરાવે છે. એમના પતિદેવમાં જે ગુણા છે, એ જ ગુણા આ મહારાણીએ પણ જીવનમાં કેળવ્યા છે. ગુણ, સ્વભાવ, આકૃતિમાં પતિદેવને પૂર્ણ અનુરૂપ અને અનુકૂળ છે. દ્વેષગજેન્દ્ર રાજા : મહામહ મહિપતિના ડાબી તરફ એક મૂલ્યવાન સિંહાસન છે. એના ઉપર બેઠેલ નર એ પણુ રાજવી છે. એ પેાતે જ દ્વેષગજેન્દ્ર છે. વિશ્વમાં પ્રસિદ્ધ અને રાગકેશરી કરતા
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy