SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતાચાય અને વેાહક કથા ૧૩૩ સંધ્યાના વાદળા જેવા અલ્પ સ્થાયી છે. એવી વાસ્તવિક વિચારણા ન કરતાં વિપરીત વિચારણા કરે, એ વિપર્યાસ સિંહાસન સાથે સરખાવવા જેવું છે. વમનનું ફરી ભેાજન : (6 સ્નેહાળ સખી ! તને ખ્યાલ છે ને ? મૂરખ વેલકે વમનથી ઉચ્છિષ્ટ બનેલું ભાજન ફરી આરેાગવા માંડયું. સમયજ્ઞ વૈદ્યપુત્ર વારતા રહ્યા અને ભાઇસાહેબ હાંશેહેાંશે એ ગટકાવી ગયા.” એ જ વિધિથી આ જીવ ભાગવીને તજી દ્વીધેલા અને ઉચ્છિષ્ટ અનેલા પદાર્થ પ્રતિ ફરી ભાગઅભિલાષ ધરાવે છે. કમળથી એટલે હદ સુધી લેપાઈ ચૂકયા હાય છે કે એના લજ્જા-વિવેક વિગેરે ગુણા રહેવા પામતા નથી. વિશ્વમાં રહેલા દરેક પદાર્થોને અનેક વખત અનેક રીતે પૂર્વના અનેક ભવામાં આ જીવ ભાગવી ચૂકયા હોય છે. છતાં આજે એની સ્થિતિ એની એ જ. જાણે આ દૃશ્યમાન પદાર્થો વિણ ભાગવેલા છે. જે પદાર્થો દેખાય છે તે પુદ્ગલ સમુદાય છે અને પરમાણુ સમુહ છે. એક પુદ્ગલ-પરમાણુ એવા નથી કે જેને આ જીવ ભાગવી ન ચૂકયા હોય. એટલે આ વમન કરેલા પુદ્ગલાને ફરી ભાગવવા એ વમન કરેલી અને વમનથી ખરડાએલી સામગ્રીના પુનઃ ઉપભાગ કરવા ખરાખર છે. આ વાત ધર્મગુરુઓ ખરાબર સમજાવે છે અને વમનની સાથે સ્પષ્ટ રીતે સરખાવે છે. હે ભાગ્યવાન્ ! તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અનતજ્ઞાન,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy