SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ એવું કૈં નમઃ નિ વે ઃ ન શ્રી સન્ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષા સિદ્ધાન્તના તત્ત્વાને વિશ્વના ઉદ્ઘાર માટે ઉચ્ચ કોટીના પ્રથામાં ગૂંથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થાધિગમ સ્ત્ર ” અને ચિરતનાચાય રચિત શ્રી “ પંચસૂત્ર ” ગ્રંથ છે. આ ગ્રંથામાં તત્ત્વ ઘણું સમાએલું છે. " એ રીતે શ્રી સિદ્ધષિ ગણી દ્વારા વિરચિત શ્રી ** ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રંથ પણુ અગાધ છે. એ દુષમ કાળમાં પણ સુસમ કાળના સમયના સ્વાદને ચખાવે છે. આ ગ્રંથ કથાનુયાગને ઢાવા છતાં, એમાં દ્રવ્યાનુયાગનું સુંદર વણું ન, શબ્દોની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને જૈનેતરામાં પણ સુપ્રસિદ્ધિને વરેલા છે. આ ગ્રંથ સેાળ હજાર શ્લોકના પ્રમાણુના છે. આચાય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સંક્ષેપ કરી “ ઉપ મિતિ ભવપ્રપચા કથા સારાહાર ” ગ્રંથ રચ્યા. એનું પ્રમાણ છે હજાર શ્લેક જેટલું છે. એ દ્વારા ટુક ને ટચ ' જાણવાની ઇચ્છાવાળા ભવ્યા ઉપર સુંદર ઉપકાર rr કર્યો ગણુાય.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy