SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉપપિતિ કથા સારોદ્ધાર આપણા જીવન સાથે સરખાવવા પૂરતા મર્યાદિત હાવા જોઈએ. ખીજાના જીવન સાથે મેળવવાની ક્ષુદ્રવૃત્તિ આપણામાં ન આવે એ માટે જાગૃત રહેવુ. હવે આ કથાના ઉપનય-સારાંશ સ ંક્ષેપમાં જણાવીશું. ઉપનય : આ કથામાં “અષ્ટમૂલપત” નામના મહાનગરનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ સંસાર છે. જેના આદિભાગ કે અન્તભાગ જોઈ શકાતા નથી. અને પાર પણ પામી શકાતા નથી. એ મહાનગરનેતા કિલ્લા તે “મહામે હ” રૂપ સમજવા અને તૃષ્ણાને પરિખા સાથે સરખાવી છે. ઈષ્ટના વિયેાગે અને અનિષ્ટના સયેગા રૂપ ઉંડા કુવા સમજવા, પાચ ઈંદ્રિયાના સારા નરસા વિષયે એ તળાવા જાણવા. જુદી જુદી જાતના પ્રાણીઓના શરીર એ ભયંકર અંધકાર ભર્યા જંગલની સાથે સરખાવ્યા. નિપુણ્યકને હેરાન કરનાર બાળકો તે ક્રાય માન માયા લાભ નામના ચાર તાકાની · મળી છે. દેવલેકના ઉજવળ ઉંચા અને દર્શનીય એવા મહાવિમાના દેવલેાકો એ સૌધ” સમજવા બૌદ્ધમત, વૈશેષિકમત, ન્યાયદર્શીન, સાંખ્યદર્શીન, જમિનીયદર્શીન વિગેરે મત-ઢનાને જુદા જુદા દેવમ દિશ -સમજવા. સુખ અને દુઃખ એને વિવિધ કરીયાણાનુ રૂપક
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy