SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ઉપમિતિ કથા સારોદ્ધાર માઠી અસર ન થાય, તું આકુળ-વ્યાકુળ ન બની જાય, એટલા ખાતર જ તને કાંઈ પણ કહેતી નથી અને આપથ્ય ખાતાં તને રેકતી નથી. નિપુણ્યક બે, હે તદ્યા ! ગાઢ આસક્તિના વશથી તુચ્છભેજન હું મારી મેળે તજવામાં અસમર્થ છું. પરન્તુ જ્યારે જ્યારે તુચ્છભજન ગ્રહણ કરૂં ત્યારે ત્યારે મને તારે નિવાર. આ પ્રયોગથી અને તારા પ્રભાવથી થોડું થોડું ત્યાગ કરતાં એક એવું રૂડું પ્રભાત ઉગશે કે હું તુચ્છભેજના સર્વથા ત્યાગની શક્તિને મેળવીશ. - હે ભદ્ર! તને ધન્યવાદ છે. શાબાશી છે. તે ઘણું સુંદર કહ્યું. “તારા જેવા માટે આ ભાવના ઘણું ઉત્તમ છે આ પ્રમાણે તદ્યાએ જણાવ્યું અને જ્યારે જ્યારે નિપુણ્યક તુચ્છભેજન ખાવા લલચાલે ત્યારે ત્યારે મીઠાં શબ્દથી નિવારવા પ્રયત્ન કરતી. અપથ્થભજનના આંશિક આંશિક ત્યાગથી નિપુણ્યકના ગે હળવા થતાં જાય છે. પીડાઓ ઓછી થતી જાય છે. ઔષધોના ગુણો એના શરીર અને મુખ ઉપર જણાવા લાગે છે. રેગાને ફરી હુમલો. શ્રી ધર્મબોધકરે તદ્યાને અનેક પ્રાણીઓની માવજતમાં નિયુક્ત કરેલી હતી. એણને માથે ઘણુની જવાબદારી હતી. એથી ઘણાં કામમાં જોડાએલી તયાને નિપુણ્યક પાસે રહેવા ઘણે સમય મલતું નથી. હાલમાં નિપુણ્યકને અપથ્થભોજન ખાતી વેળા કિનારૂં
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy