SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪ ઉપમિતિ ક્યા સારોદ્ધાર રેગોને એ વાંક છે. માટે કોઈ પણ ઉપાયના ભેગે અને પરિશ્રમના જેરે એ દોષ ટાળી નિપુણ્યકને નીરોગી કરે જોઈએ. મહાપુરૂષનું કથન છે કે “પર: પુષ્યા” પરોપકાર એ પુણ્ય પ્રાપ્તિને પરમ સુંદર ઉપાય છે. અને મારી પાસે પણ ત્રણ ઉત્તમોત્તમ ઔષધે છે. જે એ ત્રણે ઔષધે વિધિ પૂર્વક લેવામાં આવે તે ભલભલાના મહારેગો પણ જડમૂળથી નાશ પામી શકે તેમ છે. ઘેડા સમયમાં જ એ સાન થઈ શકે છે. ત્રણ ઔષધે? પહેલું ઔષધ “વિમલાલેક” નામનું અંજન છે. જે વિધિવત્ આંખમાં આંજ્યું હોય તે સર્વ ભાવ, સર્વ પદાર્થોને જોઈ શકે તેવી સુંદર આંખે થઈ જાય છે. બીજું ઔષધ “તત્વ-પ્રીતિકર” નામનું પવિત્ર તીર્થ જળ છે. તે શરીરના રોગો હળવા કરી સ્વસ્થતા પ્રાપ્ત કરાવી શકે છે. ઉન્માદને પૂર્ણ નાશ કરી શકે છે. ત્રીજું ઔષધ “મહાકલ્યાણક” નામનું પરમાત્ર છે. જે તદ્યા અહીં લઈને જ ઉભી છે. જેના આસેવનથી શરીરની કાંતિ, મનની પ્રફુલ્લતા, બુદ્ધિની નિર્મલતા, વિચારની પવિત્રતા વિગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. સર્વ રોગ નષ્ટ થઈ જાય છે. છે આવી જાતને મને મન વિચાર કરી શ્રી ધર્મબોધકરે આંખમાં દવા આંજવાની સળી લાવીને તેના ઉપર ગુણકારી
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy