SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ઉપમિતિ કથા સારોદ્વાર ત્યાં શ્રી નંદાદેવીની કુક્ષીથી નવિન કુમાર તરીકે જન્મ ચર્ચા ત્યારથી હિંસા અને વૈશ્વાનર પ્રગટ દેખાવમાં આવ્યા. અરિદમન—નવિન કુમાર અનાદિ કાળના છે? વિવેક કેવળી—હા, એ અનાદિ કાળના છે. અરિદમન—જો એમ હાય તે। શ્રી પદ્મરાજા અને શ્રી નંદાદેવીના પુત્ર છે, એવી પ્રસિદ્ધિ કેમ થઈ શકે ? વિવેક કેવળી—“ હું પદ્મરાજાના પુત્ર છું” એ મિથ્યાભિમાન માત્ર છે. મિથ્યાભિમાનની વાત ઉપર કોઈ મદાર આંધી શકાય નહિ. અરિદમન-તા પછી નંદવર્ધનને કયાંના માનવા ? વિવેક દેવળી—સત્ય હકિકતમાં નવિન કુમાર અસ અહાર નગરના રહેનારા છે. તેથી તે અસવ્યહારી કુટુંબના ગણાય. આનું ખરૂં નામ તે સંસારીજીવ છે. અરિદમન–ભદત ! આ વિષયમાં મારી બુદ્ધિ પહોંચતી નથી. તે આપ કૃપા કરી વિસ્તાર પૂર્વક સમજાવા, તા જ હું આ વિષયના ગૂઢ રહસ્યને સમજી શકીશ. વિવેક કેવળી સાવધાન ખની સાંળળા. ભવ પ્રપંચ ગુરૂદેવે આ વખતે અસ’વ્યવહાર નગરીથી આજસુધીના મારા કરૂણૢ ઇતિહાસ સભળાવ્યે. અશ્વિમન રાજા પવિત્ર પુરૂષ હતા. સાધુભગવંતાના સમાગમમાં આવતા રહેતા હતા. અંતર નિમ ળ હતું. થોડા ૧ જુએ પૃષ્ઠ ૭૭ પ્રકરણ ચેાથું.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy