SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય પતાકા ૩૮૧ રાજા–પુત્રની ખાખતમાં પણ ઉપેક્ષા કરવી ચેાગ્ય છે? ચિંતા થાય એ તે સ્વાભાવિક છે. એના સુધારના પ્રયત્ન કરવા જોઈએ. બેદરકારી દાખવી કેમ પાલવે ? જિનમતજ્ઞ—પણ આવી વાતમાં અમારા કે તમારાથી શું થઈ શકે તેમ છે? જો કુમારને બહારના કોઈ ઉપદ્રવ હાત અને એ વિષયમાં તમે ઉપેક્ષા કરી હાત તા અયેાગ્ય ગણાત. પણ આ કાંઈ બહારના ઉપદ્રવની વાત નથી. આમાં તમારા જરા પણ દોષ નથી. આ અંતરંગ દોષ છે. આમાં અમારૂ' કે તમારૂં કાંઇ પણ ચાલે તેમ નથી. એટલે ઉપેક્ષા અને મૌન સિવાય બીજો કોઈ ઉપાય આપણા હાથમાં નથી. રાજા- “ જેવી આપની આજ્ઞા”. ત્યાર પછી રાજાએ ચૈાગ્ય સન્માન કરી શ્રીજિનમતાને વિદાય આપી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy