SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દશમું યુદ્ધમાં વિજય અને વિવાહ સંસારી જીવ આ કથા શ્રી સદારામ સમક્ષ અગૃહીતસંકેતાને અનુલક્ષી સંભળાવી રહ્યો છે. એમાં પિતાના નંદિવર્ધન તરીકેના ભવની વાર્તા રજુ કરી રહ્યો છે. તેમાં આગળ ચલાવતાં જણાવે છે. ] રીચિત્ત નગર મેં અને કનકશેખરે કુશાવર્ત જવા પ્રયાણું આપ્યું. તે વખતે મારા અંતરંગ પ્રદેશમાં પ્રગટ વૈશ્વાનર મિત્ર, હતું. તે વૈશ્વાનરે અને ગુપ્ત મિત્ર પુણ્યદયે પણ મારી સાથે જ પ્રયાણ આદર્યું. આ પ્રમાણમાં અમે કેટલાક દિવસ ચાલ્યા ત્યાં અધવચ્ચે “રૌદ્રચિત્ત” નામનું નગર આવ્યું. આ નગર નરકમાં જવા માટે દ્વાર સમું હતું. દુષ્ટ લેકેને રહેવા
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy