SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આઠમુ મનીષી કુમાર વિગેરેનું અભિનિષ્કમણુ જયસ્થળ નગરના મહારાજા શ્રી પદ્મ અને પટ્ટરાણી શ્રી નોંદાદેવીના પુત્ર કુમાર શ્રી નદિવનના હૃદયના ભાવે જાણવા વિદુર આ વાતા રાજકુમારને સંભળાવી રહ્યો છે. વાર્તા આગળ ચલાવતાં કહે છે કે હે નદિવČન ! શત્રુમન રાજા આચાર્ય ભગવંત પ્રમાધનરતિને પ્રશ્ન કરે છે. ભગવંત ! અકુશળમાળા અને સ્પન ઘણાં જ ભયંકર વ્યક્તિયે જણાય છે. કારણ કે એ બંનેના આધીન થએલા ખાળે આવા દારૂણ અને હૃદયને કંપાવી મૂકે તેવા ફળે. ભાગળ્યાં, તેમજ ભવિષ્યમાં પણ ભાગવશે. મંત્રીશ્વરે પ્રશ્ન કર્યાં–હે ગુરૂદેવ ! અકુશળમાળા અને સ્પન માત્ર ખાળને જ હેરાન કરે છે કે ખીજા પ્રાણીઓ ઉપર પણ પેાતાના પ્રભાવ દેખાડી શકે છે?
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy