SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ્મિકથા સારોદ્વાર આ પામરે થાડા દિવસ અગાઉ રાત્રે મારા મહેલના શયન ખંડમાં તરખટ મચાવેલું અને મેં અતિક્રર સજા પણ કરેલી. આપ અતિશય નિળ જ્ઞાનવાળાં છે. આ આચરણ અને પૂ આચરણ જાણા છે. આપનાથી કોઈ વસ્તુ અજાણ ન હાય. ૨૭૨ થાડા દિવસ અગાઉ જે અધમ વર્તન કર્યું હતું તે તે દુષ્ટ પુરૂષામાં સંભવી શકે પરંતુ વમાનમાં આપની સાન્નિધ્યમાં જે વન આચરી અતાવ્યું, તે પ્રત્યક્ષ હાવા છતાં ન માની શકાય તેવું છે. આ જાતના અધમ વનના વિચાર પણ કેમ આવતા હશે ? કારણ કે રાગાદિ ઘાર અંધકારના નાશ માટે આપશ્રી સૂર્ય જેવા તેજસ્વી છે. આપની વિદ્યમાનતામાં રાગાઢિ દાષા સંભવી ન શકે. છતાં આપની જ સંનિધિમાં અતિતુચ્છ પુરૂષોને આવા અતિધૃણાસ્પદ અધ્યવસાય કેમ આવી શકે ? આચાર્ય ભગવંતે જણાવ્યું, હે રાજન્ ! આ વિષયમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આ પામર ખાળને જરા પણ દોષ નથી. પરંતુ થેાડા સમય પહેલાં જ આ સભા સમક્ષ એના શરીરમાંથી બહાર નિકળી આ સભાની મર્યાદા બહાર જઈને જે દૂર બેઠો છે તેના આ બધા દોષ છે. હે ભૂપતિ ! વ્યાખ્યાનમાં અગાઉ જણાવ્યુ હતુ કે
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy