SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાદ્વાર ૨૬૨ તાડતાં હાય છે. આ છે એ વચ્ચેના ભેદ. માક્ષે ગયેલા ઉત્તમ પુરૂષોને માત તાત વિગેરે કઈ સંસારના બંધન હેાતા નથી. એ તે માત્ર આત્મરમણતામાં લીન હાય છે. "" ખીજા ત્રણ પ્રકારના જીવા કની વિચિત્રતાથી સંસારમાં હાય છે. સંસારમાં એ ત્રણેના “ કર્મી વિલાસ ” નામને પિતા હાય છે. કર્મના ભેદ ત્રણ જાતના હેાય છે. શુભ, અશુભ અને સામાન્ય. તેમાં શુભ ક પદ્ધતિ છે તે શુભસુંદરી છે. અશુભ ક પદ્ધતિ તે અકુશલમાલા છે અને જે સામાન્ય ક પદ્ધતિ છે તે સામાન્યરૂપા કહેવાય છે. તેમાં મનીષી જેવા પુરૂષોના જન્મ શુભસુંદરી આપે છે. ખાળ જેવાઓના જન્મ અકુશળમાળા આપે છે અને મધ્યમબુદ્ધિ જેવા પ્રાણીઓના જન્મ સામાન્યરૂપા આપે છે. મનીષી આ સાંભળી વિચારમાં પડયા. ગુરૂભગવંતે જે ત્રણ પ્રકારનાં પ્રાણીઓનું વર્ણન કર્યું. એ ગુણ્ણા અમારા ત્રણ ભાઈ એમાં ઘટે છે. પરંતુ માત પિતાના નામે પણ મળતાં જ આવ્યાં છે. આ વાર્તા અમને અંધ બેસતી આવે છે. વળી ભવ્ય તુ જ ઉત્કૃષ્ટતમ પુરૂષ છે. એ પણ નિશ્ચય થઈ ગયા. સ્પર્શીને જણાવેલ કે ભવ્યજં તુને મા-બાપ વિગેરે કાઈ નથી. એ વાત પણ સત્ય નીકળી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy