SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ ૧૩ કાલશે કહ્યું, હૈ પ્રિયે ! એ વખતે હૃદયમાં ઈર્ષા અને દ્વેષ ઉત્પન્ન થવાં છતાં મનમાં ડંખ ન રાખ્યા અને સમયને ચેાગ્ય આચરણ આચરી બતાવી તેં તારૂ ‘“વિચક્ષણા” નામ સાર્થક કરી બતાવ્યું. તુ સાચે જ વિચક્ષણા છે. ત્યાર બાદ વ્યંતર યુગલ શુદ્ધ સમ્યકત્વ પૂક યથા શક્ય ધર્મની આરાધના ભાવપૂર્વક કરવા લાગ્યા. અને શેષજીવન નિખાલસ પ્રેમપૂર્વક પસાર કર્યું. સ્થાના સારાંશ : '' સામાન્યરૂપા મધ્યમક્ષુદ્ધિ” પુત્રને મિથુનયનુ કથાનક સંભળાવીને સાર ભાગ જણાવતાં કહે છે : હૈ પુત્ર ! આ કથાનક દ્વારા તને એજ સમજાવવાનુ છે કે, તારે પણ મનીષી અને સ્પર્શનની વાતાના નિય માટે કાળવિલંબ કરવા ઉચિત છે. આગળ પાછળના તમામ વિચારા કરી છેવટે નિર્ણય લેવા, ઉતાવળ ન કરીશ. સમયની રાહુ જેવી” એ પણ ઘણીવાર લાભ માટે જ થાય છે. મધ્યમમુદ્ધિ પણ માતાજી પાસે કથા અને સલાહ સાંભળી મનીષીકુમાર તેમ જ સ્પર્શનની વાતાના નિય માટે સમયની રાહ જુવે છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy