SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમદ્ધિ અને મિથુનયુગલ ૧૯૭ પગ મૂકતાં જ ત્યાં પહેલાથી આવેલ પેાતાનુ જેવુ જ એક યુગલ એમણે જોયુ . પેાતામાં અને લતામ ડપમા, રહેલ યુગલમાં કશા જ ફેરફાર ન જણાયા. હુબહુ એક જ આકૃતિ જણાઈ. અને યુગલેએ એક ખીજા સામે જોયુ. કોઈ ને કાંઈ પણ ફેરફાર ન જણાયો. તલ જેટલે પણ ફરક દેખાતા ન હતા. ભેાળા મુકુમારે વિચાર કર્યાં, વનદેવીની પરમ કૃપાથી હું અને મારા પ્રિયતમમાના એ બે રૂપા થઈ ગયા. આવા ઉત્કર્ષોંનું નિવેદન પૂ. પિતાશ્રી સમક્ષ રજુ કરવું જોઇએ. જેથી પિતાજીને પણ હ થાય. આ માટે મુગ્ધકુમારે લતામ ડપવાળા યુગલને જણાવ્યું.. એ યુગલની સંમતિ મેળવી. પછી ચારે જણા રાજયસભામાં ગયા. એક જ સરખા એ યુગલને જોઈ ઋતુરાજા, પ્રગુણારાણી અને રાજ્યપરિવારના પુરુષાને ઘણુ જ આશ્ચર્ય થયું. સૌને નવાઇ લાગી. 1 રાજાએ આદર પૂર્વક પૂછ્યું. તમે એક યુગલમાંથી એ વી રીતે બની ગયા મુષકુમાર—પિતાજી! આ તા વનદેવીના પ્રભાવ છે. રાજા—કેવી રીતે ? સુકુમારે ઉપવનમાં ફરવા ગયા ત્યારથી પ્રારંભી એ યુગલ થવા સુધીની વિગત પેાતાની જાણ પ્રમાણે કહી સ ભળાવી. આ સાંભળી સરળ હૃદયી ઋજી રાજા વિચારે છે કે હું ધન્યવાદને પાત્ર છું. હું ભાગ્યશાળી છુ, વનદેવતાની
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy