SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ RTI પ્રકરણ પાંચમું મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ સામાન્યરૂપ અને મધ્યમબુદ્ધિ - શ્રી કર્મવિલાસ રાજાને ઉપર જણાવી ગએલ શુભ= સુંદરી અને અકુશલમાલા રાણી ઉપરાંત ત્રીજી “સામાન્યરૂપા” નામની રાણી હતી, આ રાણીને શુભ બુદ્ધિવાળો “મધ્યમબુદ્ધિ” નામને પુત્ર હતું, તે વિનયી હતે. - જે વખતે મનીષી અને બાળ બગીચામાં ફરવા ગએલા. અને ફરતાં ફરતાં ફાંસો ખાતા સ્પર્શન સાથે મિત્રતા થએલી એ વખતે આ “મધ્યમબુદ્ધિ” રાજાસાહેબની આજ્ઞાથી રાજના અગત્યના કાર્ય માટે અન્ય દેશમાં ગએલ હતું. પાછા આવ્યા. ત્યારે મનીષી અને બાળની સાથે સ્પર્શનને જે. | સ્પર્શનને જેવાથી “મધ્યમબુદ્ધિએ પૂછ્યું, ભાઈ ' આ નવા આવેલા ભાઈ કેશું છે? બાલે સ્પર્શનને આદિથી અતસુધીને પરિચય આપે
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy