SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમિતિ કથા સારોદ્વાર એક દિવસે મનીષીને વિચાર આવ્યો કે આ સ્પર્શન કાણુ છે ? ક્યાંના છે ? રાખવા ચેાગ્ય છે કે તજવા લાયક છે ? એનું મૂળવતન કર્યુ ? એની કે.ઇ વિગત હજી સુધી આપણી જાણમાં આવી નથી. સ્પેનની મૂળશુદ્ધિ”૧ શેષ કરાવવી જોઈ એ. એ ભાઈ કાણુ છે, કયાંના છે, અને કેવા છે, એ ખારીકાઈથી તપાસવું જરૂરી છે.” 6 ૧૬૪ સ્પર્શનની મૂળશેાધ થયા પછી એ રાખવા ચેાગ્ય છે કે તજવા યાગ્ય છે એને છેવટના નિર્ણય કરીશુ. આ જાતને વિચાર કરી, પેાતાના વિશ્વાસુ અંગરક્ષક આધ”ને બેલાયે અને જણાવ્યું કે, ૨૫. હે ભદ્રે ! આ સ્પેનની મૂળાધ કરવી જોઇએ. મને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ થતા નથી. માટે તું એની મૂળશેષ કરી લાવ, આ મારી તને આજ્ઞા છે. મધ મનીષીની આજ્ઞાના સ્વીકાર કરીને તરત જ જુદા જુદા દરેક દેશની ભાષાને જાણનાર, દરેક દેશના પહેરવેશ પહેરવામાં કુશળ, ખાલવામાં વિચક્ષણ, સ્વામીના કાર્યોમાં વફાદાર, પેાતાના હૃદયના ભાવેા દુશ્મનને જરાય ખબર ન થવાદે તેવા ચતુર, ગુપ્તવેશમાં ડાય ત્યારે પરિચિત પણ ન ઓળખી શકે તેવા અને મધુર ભાષી “પ્રભાવ”ક નામના ૧ મૂળ શુદ્ધિ— કયાંના છે ? કાણુ છે? માતા-પિતા વિગેરે પરિવાર કેવા છે. તેનેા ખાનદાની અને આબરૂ કેવી છે એ વિગેરે ખામતાની ઉડાણ ભરી તપાસ. ૨ માધ— જાણકારપણું, જ્ઞાતા. ૩ પ્રભાવ— જાણુપણુની ક્ષક્તિવિશેષ. ઉંડી વિચારણા શક્તિ.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy