SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમિતિ કથા સારાદ્વાર કળાચાય — આપની કૃપાથી બધા રાજકુમારેાના અભ્યાસ સારી રીતે થાય છે. ૧૪૦ પદ્મરાજા— ઘણાં આનંદની વાત. વારૂ ત્યારે નંદિવર્ધન કુમારે કઈ કઈ કળાઓનું અધ્યયન કર્યુ... ? - કળાચા — બધી જ કળાઓમાં તે પ્રવીણતા મેળવી ચૂકયા છે. લેખનકળા, વાચનકળા, વકતૃત્વકળા, રાજ્યનીતિ, અનીતિ, યુદ્ધનીતિ, સમાજરચના શાસ્ત્ર વિગેરે એવી કોઈ કળા નથી કે જેમાં નંદિવર્ધન રાજકુમારે ઉત્કૃષ્ટતા ન સાધી ઢાય ? બધી કળાઓમાં એ વિચક્ષણ છે. શ્રી પદ્મરાજા આ જાતનું નવિન માટેનું વન સાંભળી અત્યંત આનંતિ થયાં અને મેલ્યા કે ધન્ય છે નંદિન કુમારને ! જેણે અલ્પ સમયમાં જ મહાન કળાઆના અભ્યાસ પૂર્ણ કર્યાં. કળાચાર્યને દેશી ખેલ્યા કે ધન્ય છે ન દિવ ન કુમારને ! જેને આપના જેવા ઉત્તમ અને વરિષ્ઠ કક્ષાના કળાચાય પ્રાપ્ત થયા.” કળાચ:— હે રાજન્ ! આવુ ન ખેલા. અમારી એમાં કાંઈ મહત્તા નથી. આપના જ ઉત્તમ પ્રતાપથી કુમારનું સુ ંદર અધ્યયન થયુ છે. પદ્મામા- હું આ ! આવા ઔપચારિક વચનેથી શું ? વાસ્તવિકતાએ તે તમારી કૃપા-પ્રસાદીથી જ કુમાર સંપૂર્ણ ગુણુનુ ભાજન અન્યા છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy