SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપમિતિ કથા સારોદ્ધાર મે' કુમારને ભણવા માટે જ્યારે ળાચા પાસે મૂકેલા તે વેળા જણાવી રાખેલ કે તારે અભ્યાસમાં ધ્યાન આપવું. કઈ જાતની ચિંતા ન કરવી. બીજા કોઈ વિચારી ન કરવા. ભણવામાં જ મન પરોવી રાખવું. મને મળવા માટે પણ અહી' તારે ન આવવુ. હું જાતે ત્યાં આવીશ અને ખબર અંતર પૂછી જઈશ.” પરન્તુ રાજકારભારની વ્યવસ્થામાંથી હું ઊંચા આવતા નથી. બધા સમય રાજયના વહીવટ કરવામાં વ્યતીત થઈ જાય છે. સમય મલતા નથી અને કુમારના અભ્યાસના તથા શરીરના સમાચાર જાણી શકતા નથી. માટે તને સૂચના કરવાની છે કે તું પ્રતિદિન કુમારે પાસે જજે. કુમાર શું ભણે છે? કેમ રહે છે ? શરીરનુ સ્વાસ્થ્ય કેવુ છે? સહાધ્યાયીએ અને કળાચાય સાથે કેવુ' વન કરે છે ? આ ખાખતાની તારે તપાસ કરી મને એનુ નિવેદન જણાવવું. આપની આજ્ઞા શિધાય કરૂ છુ” એમ વદુર મહારાજશ્રને જણાવ્યું. ત્યાર બાદ વિદુર રાજ કળાચાર્યના ત્યાં આવે અને મને મળીને જાય. રાજ આવવાના કારણે “સહાધ્યાયીઓને મારા દ્વારા થતા ત્રાસ, કળાચા ને પજવણી અને સને થતી કનડગત” વગેરે ખાખતા વિદુરના ધ્યાનમાં { આવી ગઇ. મહારાજને આ વાત જણાવીશ તે દુઃખ અને આઘાત થશે એટલે વિત્તુરે ઘણાં સમય સુધી એ સબંધી કાંઇ વાત જ ન કરી.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy