SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલાક્ષનિવાસ નગર પ્રતિ ૧૧૫ તું એ જે કહે તે શાંતિપૂર્વક સાંભળી લે. પછી હું જ તને એ ઘટના પૂર્ણ રીતે સમજાવીશ. રાજકુમાર ભવ્યપુરૂષે એ કબુલ્યું. સારૂં માતા પછી સમજાવજે. ઉપસંહાર: હે મહાનુભાવે ! અત્યંત કિલષ્ટ કર્મોના બંધનથી બંધાએલા સંસારીજીવના તિર્યંચ ગતિમાં થયેલા ફિરાઓનું વર્ણન કર્યું. સંસારીજીવ કેવી રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આ એ વિગતવાર જણાવ્યું. હવે મનુજગતિમાં કેવા પરિભ્રમણે કરે છે અને ત્યાં કેવી ઉન્નતિ અને આવનતિ થાય છે તે શાંતિથી સાંભળજે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy