SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ એકાક્ષનિવાસ નગર ભણી સાધારણ વનસ્પતિ : 66 હું સાધારણુ શરીર” નામના એરડામાં પૂર્વની જેમ રહેવા લાગ્યે. જાણે થી ગએલા ન હેાઉં ? દારૂ પીધેલ ન હાઉં ? સૂચ્છિત નહૈ? મરી ગએલા ન હાઉ? એમ અનંત જીવાની સાથે રહેતા, સાથે જ આહાર કરતા. સૌની સાથે જ નિહાર કરતા. સાથે જ શ્વાસ લેતા અને સાથે જ શ્વાસ મૂકતા હતા. આ પ્રમાણે અનતકાળ ત્યાં રહ્યો, પ્રત્યેક વનસ્પતિ : ત્યાર પછી ભવિતવ્યતાએ “સાધારણ શરીર” એરડામાંથી બહાર કઢી “એકાક્ષનિવાસ” નગરના ખીજા વિભાગેામાં અસખ્યકાળ સુધી મને પ્રત્યેકચારી” તરીકે રાખ્યો. પ આ બાજુ ક્રમ પરિણામ મહારાજા લાકસ્થિતિ, મહારાણી શ્રી કાલપરિણતિ વિગેરેને ભેગા કરી સલાહ લઈ, પોતાના પ્રભાવને સારી રીતે બતાવી શકે, એવા પરમાણુઓ દ્વારા ગાળ આ—ગૂટિકાઓ બનાવે છે. “એકલવવેદ્ય” એ ગેાળીઓનું નામ છે. સકાર્યાં ૧ સાધારણુ શરીર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં અનંતા જીવાને રહેવાનું. સાધારણ વનસ્પતિના એ બેટ્ટ. સૂક્ષ્મ અને -આદર. સૂક્ષ્મમાંથી ન નિકળે ત્યાં સુધી અવ્યવહારીચેા ગણાય અને ત્યાંથી નિકળી ખાદરનિગેાદમાં જાય, પુનઃ સૂક્ષ્મમાં જાય તે વ્યવહારીયા સૂક્ષ્મ નિગેાદ ગણાય. = = ૨ પ્રત્યેકચારી પ્રત્યેક વનસ્પતિકાય એક શરીરમાં એક જીવ. ૩ એકસવવેદ્ય = એક ભવમાં ભાગવી શકાય એવી. અર્થાત્ આયુષ્ય કમના સમુહને આ રૂપ આપ્યું છે. જે ભવનું આયુષ્ય આંધ્યું હોય તે તે જ ભવમાં ભેગવું પડે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy