SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ - - - એકાક્ષનિવાસ નગર ભણી જવાના છે. એ નગર તમારા તાબામાં આવેલું છે. અને આ જીને ત્યાં લઈ ગયા પછી રક્ષા કરવી–કી કરવી. એ. કાર્ય પણ તમારું જ છે. માટે તમારે પણ સાથે જ ચાલવું પડશે. મહાદેવીની આજ્ઞા સરસુબેદાર અને સરસેનાધિપતિ મસ્તક ઉપર ચડાવે છે અને ત્યાર પછી તગિની સાથે. અમે સૌ “એકાક્ષનિવાસ” નગરમાં આવી પહોંચ્યા. પ્રથમ પાડે વનસ્પતિ આ “એકાક્ષનિવાસ” નગરમાં પાંચ મેટા પાડાઓ છે? આ પાંચમાંથી એક પાડો તીવ્રમેહદય પિતાની આંગળી ઊંચી કરી મને બતાવીને કહે છે કે, તારે આ પાડામાં રહેવાનું છે. જરા પણ અધીરતા ન કરીશ. તને અહીં પણ આનંદ મળશે. જૂના રહેઠાણ જેવું જ આ રહેઠાણ છે. હે અગૃહીતસંકેતા ! જુના નગર અને આ નગરમાં ખાસ નવીનતા ન હતી. અસંવ્યવહાર નગરમાં ગેલક નામના મકામાં જેમ એક શરીરમાં અમારે અનંતાએ સાથે રહેવાનું સાથે ખાવાનું, સાથે શ્વાસ લેવા મુકવાના હતા, એજ પ્રમાણે આ એકાક્ષનિવાસ નગરમાં પણ છે. - માત્ર ફરક એટલો છે કે અસંવ્યવહાર નગરના લેક બીજે જવું આવવું, એ વિગેરે વ્યાપા-કાથીર હિત હોય. ૧ પાડા, શેરી, મહલ્લા, વિભાગ, Ward.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy