SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ 50500B00500S00S00208090E00EO0B0E0050080 સદ્ભાવનું સરોવર | *0900600300600E0 0EC0800S00CODEC 060:0SODBODSC0200300900600600300CODEDE " માગશર વદિ ૧, શુક્રવાર તા. ૧૯-૧૨-૭૫ આજે રાત્રે પ્રતિક્રમણ પછી મેં પૂજ્યશ્રીને પૂછયું: સાહેબ! આપના વખતમાં આવી કેઈ પ્રથા ન હતી; પણ અત્યારે તે એવી પ્રથા છે કે “પુસ્તક કેઈને સમર્પણ કરાય.” આ પુસ્તક કેને સમર્પણ કરવું? આપકહો એમકરું તરત જ પૂજ્યશ્રીએ ફરમાવ્યું “કસ્તુરસુરિજીને 8 જ કરવાનું. બીજાને નહિ ? એક પૂજ્ય પ્રવરને બીજા પૂજ્ય પ્રવર માટે કે તે અખૂટ અંતરંગ સદ્ભાવ અને નિર્ભુજ સ્નેહભાવ હશેહોઈ શકે, એનું આ જવલંત ઉદાહરણ છે. પૂજ્યશ્રીના સદાસરળ-વાત્સલ્યઝરા શા હૈયાંનું આમાં પ્રતિબિંબ છે. રે! અંતરંગ સદભાવનું આ તે માત્ર પ્રતીક જ સમજવું. એને નિત્ય નવીન, રમણીય અને અંતરાલ્હાદક અનુભવ કરે, એ ય એક જીવનહ્યા હતા. એ તો જે જાણે એ જ માણે. આ સભાવને પણ અનંત વંદન હે........... –શીલચન્દ્રવિજય PREOSO0S000050060050090050020020030030:0300200310SOOSOOF0090030030090 &0000000600800€ODE002080600EC08DDCODEODEO
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy