SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ક વિહિં gિar'- તે જ સત્ય છે, અને તે જ નિઃશંક છે, જે જિનેશ્વર પરમાત્માએ કહેલું છે. અને આવું આ જે વચન છે તે, મલયગિરિ મહારાજા કહે છે કે-જયવંતું વતે છે. આમ ભગવાન મહારાજાના વચનની સ્તુતિરૂપ મંગલાચરણ કરીને હવે તેઓ પ્રસ્તાવના કરે છેઃ આ નંદિસૂત્રના રચયિતા દેવવાચક ગણિ નંદિસૂત્ર શા માટે બનાવે છે? એ બનાવવામાં એમને શે ઉદ્દેશ છે? આ સંસાર કેવો છે? તેમાં દુખ કેવા છે? અને એમાંથી છૂટવા માટે જીવશેની અભિલાષા કરે છે? તે મેક્ષની કરે છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ? તે પરોપકાર કર જોઈએ. એ કઈ રીતે કરે ? એના પણ જ્ઞાન ધર્મ, ચારિત્ર ધર્મ વગેરે અનેક પ્રકારે છે, અને એ જ હેતુએ આ નંદિસૂત્રની રચના કરાય છે. એ કઈ રીતે? તે અંગે અધિકાર....
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy