SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશેષન પછીના અઢાર વર્ષ ગધેડાના છે. એમાં પૈસા કમાવા માટે ગધેડા જેવું વૈતરૂં કરે. ન્યાયનીતિ ખ્યાલ ન રાખે. અનીતિના પૈસે એકઠો કરી પાપના પાટલાં ખાંધે પુત્ર હાય ને કાંઈ દાન પુણ્ય કરે તેા કહે કે-અલ્યા! મેં ગધેડા જેવુ’ વૈતરૂ કરીને પૈસા ભેગા કર્યાં છે, તેને તુ' આમ વેડફી કેમ નાખે છે ? આ કાણુ એલાવે છે? પેલાં ગધેડાના અઢાર વર્ષ ખેલાવે છે. ૧૭૨ પછી કૂતરાનાં બાર વષ આવે છે. એ શુ કરાવે છે? તા છોકરાને મહાત્માને ઉપદેશ લાગ્યા હાય, ને કાઈ મહાજન ટીપ કરવા આવે, તે વખતે ધર્માદાની ટીપમાં કરા જો સારી રકમ લખાવે, તે તેને કહેઃ અલ્યા, આ પૈસા મહેનત વિના મળતા નથી. આવાં ટીપવાળાં તે ઘણાં ચ આવશે. આટલાં બધાં રૂપિયા લખાવાતાં હશે ? આમ તે તું દેવાળું જ કાઢવાના”. આમ છેકરાને કૂતરાંની જેમ ભસે છે. કારણ કે આ વર્ષે કૂતરાના છે. આ પછીના દસ વર્ષ વાંદરાવાળા છે. ૬૦+૧૦=૭૦ વર્ષોની ઉંમમાં ાસા અન્યા. ખૂણામાં ખાટલા ઢાન્યા. કાંઇ ભગવાનનું સ્મરણુ–ભજન કરવું નથી ગમતું. પણ પડયાં પડયાં ઘરમાં ટકટક કરે. એટલે હેાકરાના હેકરાં રાસાની પાંતરી ખેંચે. એ વખતે વાંદરા જેમ ક્રાંતિયા કરે. કેમ કે આ વર્ષ વાંદરાના છે. હવે એ માણસ કરીને મચ્છુસ કયારે બનશે ? when will he be man? when will we be man?
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy