SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ १८ પરિશિષ-૧ " બહેન વીલ વી બી મેન આપણે માનવ કયારે બનશું?” એક વખત ઈશ્વરે સૃષ્ટિ બનાવવાનું વિચારે કર્યો તેમાં સૌથી પહેલાં એમણે ગધેડાને બેલાવીને કહ્યું “અલ્યા ગધેડા ! તું જગમાં અવતાર લે.” 'ગધેડે કહેઃ “બાપજી! ત્યાં જઈને મારે શું કરવાનું? એટલે ઈશ્વરે કહ્યું કે તારે ત્યાં જઈને પિઠો ઉપાડવાની અને માલિકના ડફણાં ખાવાનાં.” પણ બાપજી! મારે ખાવાનું શું ? “તારે લીલી ધરો ખાવાની ને અલમસ્ત થઈને આનંદ કરવાને”. સારું બાપજી! સારું, પણ મારે આવું કામ કેટલાં વર્ષ કરવાનું ? એ તો કહે.” ઈશ્વર કહેઃ “ભાઈ, તારે ત્રીસ વર્ષ કામ કરવાનું. એટલે ગધેડે કરગર્યો : “બાપજી! આમાં કાંઈક ઓછું કરે. આટલાં બધાં વર્ષ મારે ત્યાં નથી રહેવું. ત્રીસ વર્ષ મારે નથી જોઈતાં.” ઈશ્વરને દયા આવી. એમણે કહ્યું : જા, તારાં બાર વર્ષ કાયમ. અઢાર વર્ષ માફ.” ગધેડે ચાલે ગયે પછી ઈશ્વરે કૂતરાને બેલા. એને કહ્યું : “કૂતરા ! તું દુનિયામાં અવતાર લે.”
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy