SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્નચંદ્ર પ્રભુ તુમારા પાય ૨૫૭ એ સાંભળીને શ્રેણિક રાજાને ઘણું આશ્ચય થાય છે. એ ફરી પૂછે છે કે ‘અત્યારે હું પૂછું એ કાળધમ પામે તા કયાં જાય ?' છું', તે વખતે જો તે ભગવંતે કીધું કે: અનુત્તર વિમાનમાં જાય'. આ સાંભળીને રાજ્યને આશ્ચય થાય છે. श्रेणिकस्तस्य राजर्षे वरितेन सुगन्धिना । वासितः श्रीमहावीर, धर्मवीरो व्यजिज्ञपत् ॥ ભગવાનનું વચન સાંભળીને ધમ વીર એવાં શ્રેણિક મહારાજા ભગવંતને પૂછે છે. કાઇ દાનવીર હાય, કાઈ દયાવીર હાય, એમ શ્રેણિક રાજા ધર્મવીર હતાં. તેઓ પૂછે છે. હું પ્રભેા! હે ભગવંત! આ પ્રસન્નચ`દ્ર રાજર્ષિ એક તરફ સાતમી નારકીનુ' કમ ખાંધે છે, ને ખીજી તરફ અનુત્તર વિમાનનુ` કમ ખાંધે છે, એ ખરેખર આશ્ચય છે. આવું કઈ રીતે અન્યું? તે અમને બતાવેા. એ સ્વરૂપ ભગવંત મહારાજા કઇ રીતે બતાવે છે? તે અત્રે અધિકાર વર્તમાન જોગ, ન. પ્ર. ૧૭
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy