SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવિસૂત્રનાં પ્રવચને બહાર કાઢે છે પણ એ તો તને જ કરડે છે. અને કરડવાને તો એને સ્વભાવ છે. એટલે એ કરડ્યાં જ કરશે. માટે એને જવા દે. આ તે તારી અકકલ વિનાની વાત છે.” ત્યારે પેલે બાળક કહે છે કે હું મિત્ર ! તારી વાત બરાબર છે. પણ આ એક વીંછી જે ક્ષુદ્રજતુ પણ જ્યારે પિતાને કરડવાને દુષ્ટ સ્વભાવ નથી છોડત, તે હું તે સજજન છું. હું મારે એની પર દયા કરવાને સ્વભાવ કેમ છોડું? માટે જ કહ્યું છે કે કાળાન્ત પ્રકૃતિ વિકૃતિ જ્ઞચતે ત્તિમાન જગમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે, મરણ આવે તે ય શું? પણ સજજન પુરુષો પિતાને ઉપકારને સ્વભાવ નથી છોડતાં. અહીં મહાત્મા પણ પિતાને સહિષ્ણુ સ્વભાવ નથી છેડતાં. એ રાજાને પૂછે છે કેઃ રાજન ! તારે સમજવું હોય તે સમજાવું, ગુસ્સે શા માટે કરે છે? રાજાને ય જાણવું તે હતું જ. એટલે એણે હા પડી પછી મહાત્માએ એને પૂછયું : રાજન ! તમે રાત્રે કેટલાં વાગે સૂતાં હતાં? રાજા કહેઃ બાર વાગે સૂતે હતે. મહાત્મા કહે બાર વાગે તે હંય સૂતે. પણ સૂતાં પછી તે પલંગ હોય, પથારી હોય કે ધૂળ-રેતી હેય, કે રાખ હાય, બધું મારે સરખું જ છે. કાંઈ ફેર નથી. સૂતાં પછી એની ખબર નથી પડતી.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy