SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી નદિસૂત્રનાં પ્રવચને સ્થિરતા કરવી હોય, અને સયમમાંથી મનને બહાર ન જવા દેવુ' હાય, તે એ માટે તારે ગુરુકુલવાસમાં રહેવું જ પડશે. જે ધન્ય પુરુષો છે, તેએ આ પ્રમાણે કરે છે. ગુરુકુલવાસમાં રહીને ગુરુમહારાજાની સેવા અને શુશ્રુષા હમેશાં કરજે. એમના વિનય કરજે. એમના વચનને તું હૃદયમાં યથાર્થ ધારણ કરજે. તેા જ તને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, ને સમ્યકૂચારિત્રમાં સ્થિરતા મળશે. કારણકેવિનયગુણુ ખધામાં મુખ્ય છે. વિનયનુ ફળ શું છે? તે ' विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति विरतिफलं चाऽऽश्रवनिरोधः ॥ संवर फलं तपोबल मथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥' योगनिरोधाद्भवस-न्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ' 6 , વિનયનુ ફળ શુશ્રૂષા છે. તારામાં વિનય હશે તે તુ વડીલેાની ને ગુરુની શુશ્રુષા કરી શકીશ. માતા, પિતા, વડીલે ને ગુરુમહારાજા, આ બધાં આપણાં ઉપકારી છે. આ જગત્માં આપણાં સૌથી પહેલાં ઉપકારી મા ને બાપ છે. એમના ઉપકાર કેવા છે? તા ‘દુષ્પ્રતીવારી માત્તાવિરો' જે ઉપકારના મલેા ન વાળી શકાય એવા છે. અને આપણા જે વામી-માલિક છે, એ પણ આપણા ઉપકારી છે. અને ગુરુમહારાજા તેા કેવાં છે ? તે ‘મુરુઘ્ધ સબસીક ૨:'કોઈ દિ' એમના ઉપકારના બદલા નહિ વાળી શકાય. માટે
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy