SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ KMENICO ODOSONSU0E0DE00800E0DE0080:020020020080030020020020090030090% 80800800803800200808080080080080080080808 આવા એક નહિ પણ અનેક પ્રસંગે છે, જેમાં આપણે ગચ્છભેદ, સંપ્રદાયભેદ કે વિચારભેદથી સામસામા મંતવ્ય ધરાવતા હાઈએ પણ શાસનને પ્રશ્ન આવે ત્યારે વિચારવિમર્શ પૂર્વક તે ભેદ દૂર કરી શાસનની પ્રભાવના અને તેના ઉત્કર્ષ ખભેખભા 8 મિલાવી સહમત થવું જોઈએ. મને એવો પણ અનુભવ છે કે બાળપણના સંસ્કારથી આપણે જેમને નાસ્તિક, ધર્મવિરોધી અને જેની સેબત કરવી તે સારી નહિ એવા પરમસુધારક માનેલા માનવીઓના સંસર્ગમાં આવ્યા પછી લાગ્યું છે કે આ માન્યતા ખોટી છે. આવા સુધારક માણસે કેટલીક વખત તેમની ભાષા ઉગ્ર અને તેમને લાગ્યું હેય તે કહે પરંતુ તેમના કુટુંબના જન્મજાત સંસ્કારને લીધે ધમની આપત્તિકાળે ધર્મની રક્ષામાં તેઓ પરેવાય છે અને તેમની જેવી ધર્મ ઉપરની શ્રદ્ધા હોય છે તેવી શ્રદ્ધા કદાચ આપણે માનેલા શ્રદ્ધાશીલ શ્રાવકોમાં નથી હોતી. ' जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः' ।। આ પદ ખાસ યાદ રાખવા જેવું છે. મતભેદના કારણે મનભેદ ન કરે અને એવા વિરોધમાં ન ઊતરવું કે માણસ સાવ ઉભગી જાય. 8020080 0900S00300300800S00S00S0030:0300300EOTE003006006009009002U0E0 ૨૧ 0800C0060020DC0060 K0000300E0DEDOS01E00EOX
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy