SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન આ તે શુદ્ર લાગે છે. ને કઈ કહે-“આ તે કેક તાપસ જેવાં લાગે છે. અને કોઈ કહેશે-“આ મહાપુરુષ છે. - આત્મસાધના કરનારાં છે. આમ લેકે ગમે તે કહે. કારણ કે-જેવું જેનું હૃદય, મન, ને જેવાં સંસ્કારે, એવી વ્યક્તિ એમને માટે એવું જ બેલે. પણ તે વખતે મહાત્મા શું કરે? તે આવાં આવાં જુદી જુદી જાતના વિકલ અને સંભાવનાઓ એમના માટે લેકે ભલે કરે, પણ એ મહાત્માને તે નિંદા કરનાર ઉપર, ચાંડાલ ને શુદ્ર કહેનાર ઉપર ક્રોધ કે દ્વેષ નથી આવતું. ને કેઈકે ગુણગાન કર્યા હોય, તે હર્ષ ને સંતોષ પણ ન આવે. એની પ્રત્યે રાગ પણ ન થાય. એમને તે આ બંને વાર્તામાં ઉદાસીનતા હોય. આનું નામ મહાત્મા. न प्रहृष्येत् प्रियं प्राप्य, नोद्विजेत् प्राप्य चाऽप्रियम् । स्थिरबुद्धिरसम्मूढो, ब्रह्मविद् ब्रह्मणि स्थितः ॥ જે કેવળ આત્મધ્યાનમાં જ રહ્યો છે, એ ગમે તેવી વહાલી વસ્તુ આવે તે હર્ષ ન કરે. અને કેઈ અનિષ્ટદુઃખ આપનારી–વસ્તુ આવીને ઊભી રહી, તે ય એને શેક કે દુઃખ ન થાય. એ પિતે પિતાના આત્મસ્વરૂપમાં જ લીન હેય. એનું જ નામ મહાત્મા પુરુષ. એવાં જ મહાત્મા અને યેગી મુનિ સુમંગળ હતાં. છતાં ય આવે–ગશાળા જે-કાળાં મોઢાંને ધણું કઈ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy