SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી નદિસૂત્રનાં પ્રવચને હથિયાર હાય, ને કાં તે ગરુડ વગેરે વાહન હાય. હે પ્રભા! આમ તારી મુદ્રા પણુ ખીજામાં નથી, તા તારુ સ્વરૂપ તે એ ક્યાંથી પામે ? આવુ’ સ્વરૂપ દેખીને જ્યારે ધ્યાનદશા આવે છે, ત્યારે દેવચંદ્રજી મહારાજ ખેલે છે– દ્રીકો સુવિધિજિણુંદ સમાધિરસે ભર્યાં, ભાસ્યું આત્મસ્વરૂપ અનાદિનું વિસર્ચ.’ હું પ્રભા ! તારું સમાધિવાળું સ્વરૂપ દેખીને; આ તારી મૂર્તિ દેખીને, મારૂ જે નિળ આત્મસ્વરૂપ છે, જેને હું... અનાદિકાળથી વિસરી ગયા છુ, એ મને યાદ આવી ગયું છે.' અને— સકલ વિભાવ ઉપાધિ થકી મન આસર્યાં, સત્તા સાધન મા ભણી એ સ`ચર્ચા.’ હું પ્રભા ! તારું' સ્વરૂપ દેખીને મને વિચાર આવ્યે કે–આ બધી સ`સારની ઉપાધિ એ તા પરભાવદશા છે. એ અધી હવે વિસરાઈ ગઈ. અને મારુ જે સત્તા—સાધન-સ્વરૂપ છે, એ કઇ રીતે મેળવવું ? એને માટે હું પ્રયત્ન કરું છું.’ આવું ધ્યાન, પ્રયત્ન કરે તે ગૃહસ્થને પણ થાય. તા શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન—આ બધાં નિયમે છે, અને એ જ ક્રમચાગ છે. એ બધાં શા માટે કરવાં જોઈએ ? તેા. 'ચિત્ત સમાધિમાવનાર્થ ’-સારાં રૂપ મને કયાં મળે ? સારાં રસ કયાં મળે ? ગધ, પશ ને શબ્દ સારાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy