SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિજ્ઞાનક્રિયાથી મોક્ષ રથ એક પૈSIળે - - - , , , મારા વિનિશ્ચિત યથા, जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद् गदतः स एव मे, पुनातु धीमान विनयापिता गिरः ॥ જ્ઞાનીભગવંતે કીધું છે કે–પરોપકારના બે પ્રકાર છે. એમાં દ્રવ્યથી પરોપકાર-અન્ન વસ્ત્રાદિક આપવા તે છે. પણ એ પરેપકાર એકાંતિક અને આત્યંતિક નથી. તે સદાકાળ નથી રહેવાના. પણ ભાવપૂરેપકાર એકાંતિક અને આત્યંતિક છે. એનાથી મેક્ષફળ મળવાનું જ છે. અને એ મેક્ષફળ સદાકાળ રહેવાનું જ છે. માટે એ એકાંતિક અને આત્યંતિક છે. એ ભાવપરોપકાર કોને કહેવાય? તે જિન ધર્મસંપાદન જિનેશ્વર ભગવંતને ધર્મ અન્યને પમાડે, એનું નામ ભાવપરોપકાર કહેવાય. એ બે પ્રકાર છે. એક શ્રત ધર્મ ને બીજે ચારિત્રધર્મ. એમાં મૃતધર્મ એ મુખ્ય છે. પણ એકલે કૃતધર્મ જ મેક્ષનું કારણ નથી. મા તે જ્ઞાન અને ક્રિયા બંને હોય તે જ મળે. કર્મવેગના અભ્યાસપૂર્વકના જ્ઞાનયેગથી જ મોક્ષ મળશે. એક જ્ઞાનગ જ માને, એકલાં નિશ્ચયનય ઉપર જતું રહે, તે એને મિક્ષ નહિ મળે. અને એ જ રીતે એકલાં કિયા
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy