SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિ ા ા ા ામાં છે કે જ જે પિસ્તાળીસ આગમગ્રથામાં નંદીસૂત્રનું સ્થાન વિશિષ્ટ છે. કેમકે ધમનું ફળ મેાક્ષપ્રાપ્તિ છે. આ મેાક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ ચારિત્ર જોઈ એ. આ ઉત્તમ ચારિત્રની સમજ અને શ્રદ્ધા જ્ઞાન વિના ન બની. શકે. માટે સૌ પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ શું ? તે જાણવું આવશ્યક છે. આ નદીસૂત્રમાં જ્ઞાનનો અધિકાર છે. આ જ્ઞાનપ્રાપ્તિ થાય તે। આચારનો માર્ગ ખુલ્લા થાય. માણુસ કૃતકૃત્ય બની જાય. તેના હૃદયમાં આનદની છેાળા ઉછળે. આથી જ આ સૂત્રનુ' નામ નીસૂત્ર છે. “ જે સૂત્રના શ્રવણથી જીવને આનંદ તથા હ થાય અને તે ઉત્તરાત્તર વધે તેનું નામ નંદીસૂત્ર (પ્રસ્તુત પુસ્તક, પૃષ્ઠ ૩).” જો જ તે છે જે છે પિસ્તાળીશ આગમગ્ર થામાં દ્રવ્યાનુયાગ, ગણિતાંનુયાગ, ચરણકરણાનુયાગ અને કથાનુયાગ આ ચાર અનુયાગ પથરાયેલા છે. વિપાકસૂત્ર, જ્ઞાતાધમ કથા, વગેરેમાં કથાનુયાગ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જ બૂઢીપપ્રજ્ઞતિ વગેરેમાં ગણિતાનુયાગ છે. આચારાંગ, દશવૈકાલિક, પિડનિયુક્તિ વગેરેમાં ચરણકરણાનુયાગ છે. ભગવતી, પન્નવા, નદીસૂત્ર વગેરેમાં દ્રવ્યાનુચેાગ આદિ છે. એ જ છે એ ૧૭ ***** **
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy