SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને આવી જાય છે. એ જોઇને શિષ્યા પૂછે છેઃ હું પ્રભા ! આજે આપની આંખમાં આંસુ કેમ ? આપે ઘણા મુનિઓને નિઝામા ને આરાધના કરાવી છે. કેઈ દિ' નહિ ને આજે આંસુ કેમ ?” ત્યારે તેઓ કહે છે કે-ભાઈ ! ‘પુસ્નેહે દ્દેિ ચુસ્યન:' મનક મારા પુત્ર હતા. એ મારી પાસેથી પામી ગયેા, નિઝામણા લઈને ગર્ચા, એના હર્ષોંના આંસુ મને આવે છે. શિષ્યા કહે છે: હું પ્રભા! તે અમને પહેલાંથી કેમ ન કીધું ? અમને ખબર હાત તેા અમે પણ એમની ભક્તિના લાભ લેત ને ? કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-ગુરુને ને ગુરુના પુત્રને સરખું માન આપવુ' જોઈએ.’ ત્યારે ગુરુમહારાજા કહે છે કેઃ ભાઈ! તમને પહેલાં કીધુ હાત તા તમે એનું બહુમાન કરત. તે એ પ્રમાદમાં પડી જાત અને જે એ પામી ગયા, એ પામત નહિ. માટે મેં તમને નથી કીધું”. એમણે રચેલાં દશવૈકાલિકસૂત્રની ગાથા ગઇકાલે મે કીધી હતી. આમ આ શય્ય'ભવસૂરિમહારાજાનું વૃત્તાન્ત શું બતાવે છે? કે જેવા જૈનધમમાં ત્યાગ છે, એવા કાઇ જગ્યાએ નથી. આમ ત્યાગી પુરુષોને પેાતાના પાપ પખાળવાનું તીથ ‘સત્ય' છે. " અન્યના જે શાસ્ત્રા છે. એ કેવાં છે? તા એમાં અસત્યના ઉપદેશ છે, ‘ોિફેશર ક્ષેત્’-એમાં હિંસાને ઉપદેશ છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy