SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જ્ઞાન પછી દયા ગૃહસ્થને પણ કીધું છે કે તું કેઈને બેટા આરોપ ન ચઢાવીશ. મહાપુરુષે કહે છે કે-ખટો આપ આપે, એથી તે ચંડાળ પણ ભલે છે. ત્યાં જીવને ત્રણ વાનાં કરવાના કીધાં છે – . सेविज्ज सवन्नुमय विसालं, पालिज्ज सीलं पुण सव्वकालं । न दिज्जए कस्सवि कूडयालं, छिदिज्ज एवं भवदुक्खजालं ।। તારે આ સંસારના દુકાને છેદવાં હોય, તે આ ત્રણ વાનાં તું કરજે, યાદ રાખજે. પરમાત્માને ધર્મ ને એનું શાસન તને મળ્યાં છે, તે એની તારી શક્તિ પ્રમાણે તું આરાધના કરજે. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત આ વીતરાગધર્મ એ સે ટચનાં સેના જેવું છે. કેઈ જાતની કસેટીમાં પણ એમાં દેષ નથી. એ નિર્દોષ જ છે. આવાં ધર્મની સેવાના કરજે. અને શુદ્ધ બ્રહ્મચર્યનું પરિપાલન કરજે. યાદ રાખજે કે—કાળમૂતં ત્રિ, પરબ્રહૈવિકરમ'–ચારિત્રનું પ્રાણભૂત જો કોઈ હોય તે એ નિર્મળ બહાચર્ય જ છે. અને પરબ્રહ્મ કહેતાં મેક્ષનું અદ્વિતીય કારણ કેઈ હોય તે તે પણ બ્રાચય જ છે. આખા જગતમાં ઘરે ઘરે કજિયે ને કલહ કરાવનારા નારદમુનિને મેક્ષનું કારણ કેઈ હોય તે એ બ્રહ્મચર્ય * * અને કેઈ જીવને ખેટું આળ ન આપીશ. એનાથી સામાંને દુઃખ થશે. ને તારું પાયા થાય. -
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy