SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મહા-સાવક श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य देया तीर्थहितेच्छुभिः ॥ શાસ્ત્રકાર મહારાજા બતાવી ગયાં કે મેક્ષ મેળવવાની અભિલાષાવાળા જીવે પરોપકાર માટે પ્રયત્ન કરવા જોઇએ. એ પરોપકાર થાય કયારે ? પરાપકાર કરી કાણુ શકે? તે જે બીજા નુ બૂરુ' જ ચિંતવે, એવાંથી કાંઈ ન થાય. પરાપકાર તે ઉત્તમ કેાટિના પુરુષો જ કરી શકે. જેના હૃદયમાં કૃપણુતા દોષ ન હેાય તે જ કરી શકે. કૃષશુતા દ્વેષ ન હાય, તે હૃદયની આશય-વિશુદ્ધિ થાય. અને આશયની વિશુદ્ધિ થાય, તા જ જીવ પરાપકાર કરી શકે. માટે અમને ઉપદેશકેામે-જ્ઞાનીભગવ ́તાએ કીધુ છે કે હું ગીતાÜ! હે મુનિઓ! તમે પહેલેા ઉપદેશ કૃપણુતાના નાશના જ આપજો. કારણ કેયાં સુધી કૃપણુતા નાશ નહિ પામે, ત્યાં સુધી એનું ભવાભિન’દીપણું નહિ જાય. : જીવ એ પ્રકારના હૈાય છે. એક તા સમજે છે કે “ આ મધુ' મારું નથી. હું કાઈ ના નથી. આમાંથી કાંઇ પણ હું સાથે લઈ નથી જવાના.' આવા મેાક્ષાભિની જીવ હાય. ખીો ભવાભિની હાય, એ આ ભવમાં જ આનદૂ માને. આ બધું મારું' છે. આ અંધુ" મને ક્યારે મળે ?? ન. પ્ર. ૮ -
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy