SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન અને દુર્જનને તફાવત ૧૦૯ આત્માને આધ્યાનમાં પાડીશ. અને આ પ્રભુને સંયમ હારી જઈશ. ગીતાજીમાં શ્રીકૃષ્ણ પણ એજ કીધું છે કે :ध्यायतो विषयान पुसः, सङ्गस्तेषूपजायते । सङ्गात् सञ्जायते कामः, कामात् क्रोधोऽभिजायते । क्रोधाद् भवति संमोहः, संमोहात स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ . તું વિષયનું ધ્યાન ધરીશ, હૃદયમાં વિષયના જ સંક૯પ-વિક૯પ કરીશ, તે તને એમાં આસક્તિ થશે. પછી આ વસ્તુ મને ક્યારે અને કેવી રીતે મળે? એવી તને અભિલાષા થશે. એ વસ્તુ નહિ મળે તે તને કૈધ થઈ જશે. અને જે ક્રોધ થશે, એવી જ મૂહદશા થઈ જશે. ભાન નહિ રહે. તેથી તારી યાદ શક્તિ-બે નાશ પામશે. અને એને નાશ થશે, તે તારી સદ્બુદ્ધિને પણ નાશ થશે. તે છેવટે તારે પણ વિનાશ થશે. આ માટે જ આવાં સંકલ્પની-કામગની ચિંતાને અધમ કહી છે. હવે એક બાકી રહી, પ ત્તાધHISધન'. સવારમાં ઊડીને પારકાંની જ ચિંતા ને મહેકાણું હેય. બીજો ધંધો પણુપરની તારે શી પડી, તું તારું સંભાળ.” તારે પારકાંની શી પડી છે? તું તારા ઘરનું જ સંભાળને?
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy