SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નહિઁસૂત્રનાં પ્રવચના થડીવાર થઈ. વ્યાખ્યાન ચાલ્યું. ત્યાં શેઠને ફી ઝોકાં આવ્યા. એમને એની ખબર ન પડે, પશુ એ નીચે નૌ · જાય, એટલે બીજાને ખખર પડે. ૯૨ આ જોઈને આચાર્ય મહારાજ કહે : અરે શેઠે ! આવા પ્રભુના વચન સાંભળવાના અવસર આવ્યે ને તમે ઝોકાં કેમ ખાવ છે ?’ શેઠ કહે : ‘ના સાહેબ! હું ઝોકાં કયાં ખાઉં છું ?' તા પછી આમ નીચે નમી કેમ ગયાં ?’ શેઠ કહે ઃ સાહેબ ! આલી રાંડ નિદ્રા છે ને, એને મેં અહી આવવાની ના પાડી, તેા ય નહેાતી માનતી. એટલે મે' ડાકુ' નમાવીને એને કીધુ કે-લે રાંડ, આવી જા, તારે આવવુ હાય તા આવી જા’. પાછું વ્યાખ્યાન ચાલ્યું'. ઘેાડીવાર થઈ, ત્યાં તે શેઠને એવી ઊંઘ ભરાણી કે શેઠ વ્યાખ્યાનની વચ્ચે જ ઢળી પડયા. એ જોઈને આચાય મહારાજ કહે : આ શું કર્યુ? તમે તા ના પાડેા છે કે ઊ'ધ નથી આવતી. તે પછી આમ ઢળી કેમ પડયા ?’ ' ઊંઘ એ પ્રમાદ છે. અને પ્રમાદની સાથે તે કુસ્તી કરવી જોઈએ. બધાં વચ્ચે એની ફજેતી કરીએ તે એ ન આવે. એટલે જ મહારાજે શેઠને પૂછ્યું : તમે ઢળી કેમ પડ્યા ત્યારે શેઠ કહે સાહેબ! આ આવાં બેઠાં છે, ને
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy