SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચન સંસારથી નિવેદ પામેલાં આત્માને આવાં પરમાનદનીમાક્ષની અભિલાષા થાય છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ ? તા સ્વ અને પરના ઉપકાર કરવા જોઈએ. એમાં પણ પારકાના ઉપકાર પહેલાં કરવા જોઈએ. તા જ આશયની નિ`ળતા અને હૃદયની વિશાળતા, ઉદારતા થાય. એ પરોપકાર કેટલાં પ્રકારના છે? એ કઈ રીતે કરવા જોઈએ ? દેવવાચક ગણિ નહિઁસૂત્ર શા માટે કરે છે ? અને એ ક્યા ઉપકારરૂપ છે ?એ બધુ' સ્વરૂપ અત્રે અધિકાર. ૭
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy