SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તે હોય, પણ એને આવી ચોરીની ટેવ પણ હોય છે. આ પણ કવિ હતો. વિદ્વાન બ્રાહ્મણ હતું. પણ એ એટલે ગરીબ કે ઘરમાં ખાવાનું પણ નહતું. એટલે એને ચેરી કરવાને વિચાર . એને થયું કે : “મટ્ટર્ની મોનોડ fજ નE:'—ભટ્ટ ને ભમ-જેટલાં “ભ વાળાં કવિ હતાંએ નષ્ટ થયા. ને હું એક “ભ વાળો રહ્યો છું. માટે સારા માણસનું ઘર ફાડવું. ગમે તેને ત્યાં શું કરવા જવું? રાજાને ઘેર જ ચેરી શા માટે ન કરવી? આમ વિચારીને એ રાજમહેલમાં ચોરી કરવા પેસી ગયે. રાજમહેલમાં તે ઘણું ચોકીદાર ને પહેરેગીર હોય, પણ એ બધાની નજર ચુકવીને આ પેસી જાય છે. એ ચોરી કરવાની તૈયારી કરે છે, ત્યાં એણે રાજાની આ કવિતા સાંભળી. એ સાંભળીને એ બધું ભૂલી જાય છે. કવિ છે ને? ગમે તેવું કામ કરવા આવ્યો, પણું છે તે વિદ્વાન ને? એનું ધ્યાન રાજાની કવિતામાં ગયું. રાજા તે ત્રણ ચરણ બેલ્યાં કરે છે. જ્યાં એ ત્રીજી ચરણ બેલ્યાં, ત્યાં જ આ કવિને ઉમળકે આવી ગયે. એ બધું ભૂલી ગયે કે–હું ચોરી કરવા આવ્યો છું, ને કયાં બોલું? મને કઈ પકડી લેશે તે? એ એને વિચાર જ ન આવે, ને એકદમ બોલી ઊઠે “સંપીને નયનો નૈ દે ચિત્તિ છે.” આ અવાજ સાંભળીને ભેજરાજા પણ વિચારમાં પડી ગયાં કે “આ કેશુ બોલે છે? આવી મધરાતે મારાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy