SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મિથિલા બળે એમાં મારે શું? एगोsहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥ હું એકજ-શુદ્ધાત્મદ્રવ્ય જ છું. મારું કાઇ નથી. જગમાં કોઇ ચીજ મારી નથી. કોઈ દશ્યમાન વસ્તુ હું સાથે લાબ્યા નથી, ને સાથે લઇ જવાના નથી. આ મધુ વિનશ્વર છે, ચંચળ છે, કાંઈ સ્થિર નથી. चला लक्ष्मीश्चलाः प्राणाश्वले जीवितयौवने । चलाचलेऽस्मिन् संसारे, धर्म एको हि निश्चलः || t જગમાં ખધી ચીને ચંચળને નાશવંત છે.રા જીમ્મીઃ’ લક્ષ્મી પણ ચાલી જવાની છે. સદા એક સરખી નથી રહેવાની. પ્રાણ પણ ચંચળ છે. દરેક જીવને મરવાનું નક્કી છે. કેાઈને વહેલું, કાઈને મેાડુ, એ વર્ષે, પાંચ વર્ષ, છેવટ સે વર્ષે પણુ-જવાનુ એ નક્કી છે. અને આ યૌવન અવસ્થા, જ્યાં હંમેશાં ઉન્માદ જ થાય અને સારાં રૂપ, સારાં રસ, સારાં ગંધ, સારાં સ્પ ને સારાં શબ્દે ભાગવવાની ઇચ્છા થાય છે, એ યૌવન પણ સદાકાળ નથી રહેવાનું. આમ આ આખા સંસાર ચલાયમાન છે. તેમાં ધર્મી એ એક જ નિશ્ચલ અને સ્થિર છે. एक एव सुहृद्धर्मों, मृतमप्यनुयाति यः । शरोरेण समं नाशं, सर्वमन्यन्तु गच्छति ॥ તારા મિત્ર કહેા, તારી વસ્તુ કહેા, તે તે એક ‘ધમ જ છે. કેમ ? જ્યારે તું ચાલ્યેા જઈશ, આ જગ ઇંડીને
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy