SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. આઠે કર્મ ક્ષીણ થયા છે તે ), પરમેષ્ઠી, અધીશ્વર, શ ંભુ, સ્વયંભૂ, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી ( સ્યાદ્વાદને કહેનારા ), અભયદ ( અભયને આપનારા ), સાર્વ, સર્વજ્ઞ, સદી, કેવળી, દેવાધિદેવ, એષિદ ( સમકિતને આપનારા ), પુરુષાત્તમ, વીતરાગ અને આસ, આ અને બીજા પણ ઘણાં નામ તીર્થંકરનાં છે. ૧-૨.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy