SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट १ जिनपूजाविधिप्रकरणम् । स्नानं पूर्वामुखीभूय प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी ॥ શ્ ॥ પૂર્વદિશા તરફ મુખ રાખીને સ્નાન અને પશ્ચિમ દિશા તરફ મુખ કરીને દાતણ કરવું. ઉત્તર દિશામાં શ્વેત વસ્ત્રો પહેરવાં; તેમજ પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઇએ. ૧. गृहे प्रविशतां वामभागे शल्यविवर्जिते । देवताऽवसरं कुर्यात्, सार्धहस्तोर्ध्व भूमिके ॥ ૨ ॥ ઘરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ શલ્ય રહિત અર્થાત્ શુદ્ધ અને દોઢ હાથ ઉંચી ભૂમિ ઉપર દેવનુ સ્થાન કરાવવુ જોઇએ. ૨. " : નોંધ-આ ૧ થી ૧૯ લેાકેા પ્રસિદ્ધિથી-વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે રચેલ “ ઘૂના પ્રરણ ના છે. તે ઉપયેગી જાણીને, મર્હુમ વકીલ શ્રીમાન્ કેશવલાલ પ્રેમચંદ મેાદીથી સંપાદિત અને · એશિયાટીક-સાસાયટી-આક્−ખેંગાલ ' ( કલકત્તા ) થી પ્રકાશિત થયેલ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ” ના પરિશિષ્ટમાંથી લઇને તેને સરલ અનુવાદ કરીને અહીં આપેલા છે. "
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy