________________
( ८४ ) सुभाषित-५३-२४२.
कमलोदरकोमलपादतलं
___ गणनापरिवर्जितबाहुबलम् । प्रणमामि जगत्त्रयबोधिकरं
गिरनारविभूषणनेमिजिनम् ॥१३॥ જેમનાં પગનાં તળીયાં કમળના મધ્યભાગનાં જેવાં સુકોમળ છે, જેમના હાથનું બળ અગણિત છે, ત્રણે જગતના જીવને બધિ–સમ્યકત્વ આપનારા અને ગિરનાર ગિરિના આભૂષણરૂપ એવા શ્રી નેમિનાથ જિનેશ્વરને હું પ્રણામ કરું છું. ૧૩.
श्रीयादवकुलोत्तंसं नौमि नेमिं निरञ्जनम् । यदाश्रयेण सञ्जातः, शङ्खोऽद्यापि निरञ्जनः॥१४॥
__कर्मचन्द्रप्रबन्ध, सर्ग १, श्लो०. ३ લફર્મયુક્ત એવા યાદવકુળમાં શ્રેષ્ઠ, રાગ અને દ્વેષાદિ રંગથી નિર્વિકાર, વળી જેના આશ્રયથી શંખે પણ નિરંજનપણું–સફેદપણું આજ સુધી પ્રાપ્ત કર્યું છે, એવા શ્રી નેમિનાથ પ્રભુને હું નમું છું. ૧૪. શ્રી પાર્શ્વજિન સ્તુતિઃविश्वाधीशं विश्वलोके पवित्रं
पापागम्यं मोक्षलक्ष्मीकलत्रम् । अम्भोजाक्षं सर्वदा सुप्रसन्न श्रीपार्श्वेशं नौमि शर्केश्वरस्थम् ॥ १५ ॥
श्रीशं० पार्श्वनाथ स्तोत्र, श्लो० ४.