SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂર્તિ શ્લોકો ( ૧૪૫૫), નથી; કેમકે કૂતરાએ પોતાના પૂંછડાવડે પરની ખુશામત કરે છે, અને સેવકે તે મસ્તક વડે પરની ખુશામત કરે છે, તેથી સેવકે કૂતરાથી પણ વધારે નીચ છે. ૧૦૩. શસ્ત્ર વગરનો વધ – आज्ञामङ्गो नरेन्द्राणां, गुरूणां मानमर्दनम् । પૃથશય્યાવનારીજા (મર્ઝાકિરવાના)મકાઢવધ દાતા * શાળાનોત. રાજાની આજ્ઞાનો ભંગ, ગુરૂના માનનું ખંડન અને સ્ત્રીએની જુદી શય્યા અથવા લેકેના મમનું વચનઃ આ સર્વ તેમને શસ્ત્ર રહિત વધ કહેવાય છે. ૧૦૪. ગૃહસ્થાને સામાન્ય ધર્મ स्वेषु दारेषु सन्तोषः, शौचं नित्यानसूयता । आत्मज्ञानं तितिक्षा च, धर्माः साधारणा नृप ॥१०५।। आनृशंस्यमहिंसा चाप्रमादः संविभागिता । શ્રાદ્ધતિથે , સત્યમોધ વ ર ૨૦ પદ મામાત, શાન્તિપર્વ, અદાચ રૂ. પિતાની પત્નીમાં સંતોષ, પવિત્રતા, કદી પણ ઈર્ષ્યા નહી કરવાપણું, આત્માનું જ્ઞાન, ત્યાગની ભાવના, દયાળુપણું, અહિંસા, ઉદ્યમ, સેવા-સુશ્રષા, શ્રદ્ધા, પરોણાગત, સત્ય અને અક્રોધ આ, હે રાજા, (ગૃહથિાના) સાધારણ ધર્મ છે. ૧૦૫-૧૦૬.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy