________________
પ્રકીર્ણક બ્લેક
(૧૩૮૫) न दुष्टयानमारोहेत, कूलच्छायां न संश्रयेत् । નવાઝૌવચ, રેવારે નર | ૨૦ |
મહામાત, શાન્તિ, ૩૫૦ રૂરૂ, રૂ. ૭૨. દુષ્ટ અશ્વાદિક અથવા દુષવાળા રથાદિક વાહન ઉપર ચડવું નહીં, નદી કુવા વગેરેના કાંઠાની છાયામાં બેસવું નહીં, માણસે પાણીના પૂરના વેગમાં અગ્રેસર થઈને ચાલવું નહીં. ૧૦.
वाक्पाणिपादचापल्यं, वर्जयेच्चातिभोजनम् । शय्यादीपाधमस्तम्भच्छायां दूरेण सन्त्यजेत् ॥ ११ ॥
| મામાત, સાત્તિપર્વ, મળ ક૭, પ૦ રૂ. વાણીની, હાથની અને પગની ચપળતાનો ત્યાગ કરે, અતિ ભેજનને ત્યાગ કરવો, અને શયાની, દીવાની અધમનીચ પુરુષની તથા થાંભલાની છાયાને દૂરથી વર્જવી. ૧૧.
प्रदीसं वेश्म न विशेभारोहेच्छिखरं गिरेः । नासंवृतमुखो जृम्भेत्, श्वासकासौ च वर्जयेत् ॥१२॥
महाभारत, शान्तिपर्व, अ० १९, श्लो० २९. બળતા ઘરમાં પ્રવેશ કરવો નહીં, પર્વતના શિખર ઉપર ચડવું નહીં, મુખ ઢાંક્યા વિના બગાસું ખાવું નહીં, તેમજ મુખ ઢાંકયા વિના-ઉઘાડે મુખે શ્વાસોશ્વાસ અને ખાંસી–ઉધરસ પણ વવાં. ૧૨.
किञ्चित्परस्वं न हरेबाल्पमप्यप्रियं वदेत् । प्रियं च नानृतं ब्रूयानान्यदोषानुदीरयेत् ॥ १३ ॥
મહામાત, શાન્સિપર્ય, શ૦ રૂ૩, ૨૦ ૭૫