SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ( ( ૧૨૩ ) શ્રાદ્ધની નિરકતા — मृतानामपि जन्तूनां, यदि तृप्तिर्भवेदिह । નિોળસ્ય ટીવસ્ય, ને સંવર્ધનેજીિલામ્ ॥ ॥ યોગશાસ્ત્ર, પ્રજાશ ૨, ફ્લો૦ ૪૭ ની ટીજામાં મરેલાં માબાપ વગેરે પ્રાણીઓને (તેમના શ્રાદ્ધ નિમિત્તે હિંસા કરવામાં આવે છે તેનાથી જે ) તૃપ્તિ થતી હોય તે દીવા બુઝાયા પછી તેમાં રહેલું તેલ દીવાની શિખાને વધારી શકે. ( તેવું તે જોવામાં આવતુ નથી, તેથી પિતૃઓની તૃપ્તિ પણ થઈ શકતી નથી. ) ૧.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy