SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ તમાકુ ( ૧૩૩૯ ) તમાકુથી બધું નકામું:-- . तेषां सन्ध्या वृथा ज्ञानं, वृथा वैराग्यमेव च। वृथा योगश्च विप्रेन्द्र ! तमाखुं ये उपासते ॥ ४ ॥ હે વિપેન્દ્ર! જે પુરુષો તમાકુ વાપરે છે તેમનાં સંધ્યા, જ્ઞાન, વૈરાગ્ય અને યુગ એ બધું વ્યર્થ છે. ૪. गृहस्था नैव ते ज्ञेया नैव ते ब्रह्मचारिणः । वानप्रस्था न ते ज्ञेया यतयो न भवन्ति ते ॥ ५॥ (જે લેકે ધુમ્રપાન કરે છે, તેઓ ગૃહસ્થ નથી, બ્રહ્મચારીઓ નથી અને વાનપ્રસ્થ તેમજ સાધુ પણ નથી. ૫. यस्तु भृङ्गीं तमाय च, मद्यं पीत्वा कलौ युगे। करोति सुकृतं यद्यत्, तत्सर्व भस्मसाद् भवेत् ॥ ६ ॥ ભાંગ, તમાકુ અને મધ પીને આ કળિયુગમાં જે પુરુષ જે કાંઈ સકાર્ય કરે છે, તે બધું ભસ્મ થઈ જાય છે. દ. स्नातानि येन तीर्थानि, प्रयागादीनि कोटिशः । वृथतानि च सर्वाणि, भृङ्गीपानाच नारद ! ॥ ७ ॥ હે નારદ, જેણે પ્રયાગ વગેરે કરોડો-અનેક તીર્થોમાં નાન કર્યું છે તે જે તમાકુ પીએ તો તે બધાં તીર્થો નિરર્થક થાય છે. ૭.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy