SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ COCA POOD શા (૧૧૭ :: :::::::::::: શંકાથી સિદ્ધિ ન થાય— संशेरते ये मनुजाः सदैव, सर्वत्र लोकेषु पदे पदे ते । सिद्धि लभन्ते न कदाऽपि काले, सुनिश्चितस्तु प्रलमेत सिद्धिम्।।१॥ ધર્મવિચામાઢા, ૦ ૪. જે મનુષ્ય ડગલે ને પગલે સંશય-શંકા-વહેમ રાખે છે તેઓ કદી પણ કઈ જાતની સિદ્ધિ (સફલતા)ને મેળવી શકતા નથી. જે મક્કમ વિચારના વ્યવસ્થિત મનુષ્ય હોય છે તેઓ જ જગતમાં સફળતા મેળવી શકે છે. ૧. શકાથી નુકસાન – સત્તાધાનશ્વ, સંશયામાં વિનશ્યતિ | नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥२॥ માવીતા, ૦ ૪, ૭૦ ૪૦. અજ્ઞાની અને શ્રદ્ધા વગરનો એ સંશય-શંકાથી ભરેલે આત્મા (પ્રાણી) નાશ પામે છે. (વળી) શંકાથી ભરેલાને આ લેક કે પરલેકમાં સુખ મળતું નથી. ૨.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy