________________
( ૮૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
સ્વાભાવિક દયાવડ રન જનેને વિષે સાવધાન હોય –આવે રાજા સેવવા લાયક છે. ૧૦. રાજાના દોષઃमर्मस्पृर्मवाचा कथितपरगुणः प्रस्तुते चोपकारे, दीने हानावधानो विदितमपि सकृद् दृपणं श्रीतुकामः । काले काले धनानां स्मरति च समये सेवकत्राकृतानां, तादृक् सेव्यो न सेव्यो यदि धरणिरियं राजशन्याऽपि जाता।।११।।
ચમઢા, કુછ -જૈનનીતિત, ૦ ૨૭. જે મર્મના વચનવડે બીજાના મર્મને પ્રગટ કરતે હોય, જે ઉપકાર કરવાના પ્રસ્તાવને વિષે બીજાના ગુણ બોલતો હોય (એટલે કે બીજાના ગુણ ગાઈને પોતાના ઉપરથી ઉપકાર કરવાને ભાર દતારી નાખતો હોય), દીન જનને નુકશાન કરવામાં જેનું મન હેય, એક વાર જાણ્યા છતાં પણ જે બીજાના દૂષણને (વારંવાર ) સાંભળવાને ઈચ્છતા હોય તથા કઈ કાર્યને સમયે-પ્રસંગે એટલે કાર્યને ઉદ્દેશીને સેવકને જે કાંઈ ધન આપ્યું હોય તેને જે વખતોવખત સંભારતો હોય. આવા પ્રકારને રાજા, જે કદાચ આ પૃથ્વી રાજા રહિત થઈ જાય તે પણ, સેવવા લાયક નથી. ૧૧. રાજાનો ધર્મ –
न्यायेन दण्डनं राज्ञः, स्वर्गकीर्तिकरं भवेत् । अपापदण्डनं राज्ञः, स्वर्गकीर्तिविनाशनम् ॥१२॥